Amdavad National Book Fair 2018 | છેલ્લા 2 દિવસ | પુસ્તક પ્રેમીઓ જરૂર મુલાકાત લો…

Amdavad national book fair

અમદાવાદ શહેરમાં ફરી આવ્યો Amdavad National Book Fair. Ahmedabad Municipal Corporation દ્વારા આયોજિત આ Amdavad National Book Fair ની 7th આવૃત્તિ GMDC ground માં આયોજવામાં આવેલી છે. બુક ફેરનું શનિવાર, 24 નવેમ્બરે  ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. શહેરના પુસ્તક પ્રેમી લોકો, વિદ્યાર્થીઓ અને બાળકો દરેક માટે ખાસ મુલાકાત લેવાજેવી ઇવેન્ટ. “વાંચે ગુજરાત” અંતર્ગત આયોજવામાં આવતા આ બુકફેર ને દરવર્ષે બહોળો પ્રતિસાદ મળી રહ્યોછે અને લોકો વચ્ચે આ બુક ફેર ખુબજ પ્રસિદ્ધ થઈરહ્યો છે.

Amdavad National Book Fair
આ વર્ષે Amdavad National Book Fair નું આયોજન તારીખ 24 November થી 30 November સુધી ચાલશે. આ ઇવેન્ટ માં બુક ફેર ની સાથે બીજા ઘણા સેમિનાર્સ અને ઈવેન્ટ્સ જેવીકે Youth Literary talk sessions, Authors courners, પોએટ્રી સેશન  વગેરે નું પણ આયોજન છે. બુક ફેર નો સમય સપ્તાહ ના દિવસોમાં 12 PM થી 10 PM સુધી અને સપ્તાહ ના અંત માં 10 AM થી 10 PM રહેશે.

Top Attraction: Amdavad National Book Fair 2018 

GMDC ground આ વિશાળ બુક ફેરમાં અંદાજિત 200 થી વધુ વિવિધ Book stalls છે, જેમાં ગુજરાતના નાના માં નાના book stores થી લઈ મોટા Publications જેવાકે ગુજરાત સાહિત્ય પ્રકાશન, નવભારત પ્રકાશન, નવજીવન પ્રકાશન, Jaico Publishing house વગેરેના સ્ટોલ્સ છે.

Amdavad National Book
સાહિત્ય, શિક્ષણ અને Online Learning ને લગતા દરેક પ્રકાશનો અને સંસાધનો અહીં પુસ્તક મેળામાં ઉપસ્થિત છે.

New generation learning apps વગેરેનું માર્ગદર્શન આપતા કાઉટર્સ છે. જે ઓડિયો વિસુઅલ દ્વારા તમને માહિતગાર કરશે.

e learning book fair Ahmedabad

હિન્દી ઇંગલિશ અને ગુજરાતી ભાસાના દરેક પ્રકાશન ના અઢળક પુસ્તકો બજાર કરતા ઓછી કિંમતમાં.

novels book at book fair 2018

સાહિત્ય, વાર્તાઓ, નોવેલ્સ, હેલ્થ, ઇતિહાસ  એમ દરેક કેટેગરી ના પુસ્તકો અને બેસ્ટ સેલર બૂક્સ હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ એમ અલગ અલગ ભાસામાં રાખેલા છે.


Read also: Ahmedabad Heritage places 


ગ્રંથો અને તેની આવૃતિઓ અને અન્ય રેર બૂક્સ પણ અહીં જોઈસકો અને ખરીદી શકો.

નવી તેમજ જૂની બૂક્સ વ્યાજવી ભાવે. અમુક સ્ટોલ પર 100 Rs ની કોઈપણ 1 બુક અથવા તો 200 Rs પર 3 બુક વગેરે જેવી સ્કીમ નો લાભ લઈ શકો.

reused books at book fair 2018

ઇસ્લામિક બૂક્સ અને એરેબિક ભાસામાં લખાયેલી બૂક્સ તેમજ અન્ય ભાસમાં લખાયેલી બૂક્સ અને ગ્રંથો પણ લાઈસકો.

બાળકો માટે વિવિધ બૂક્સ, પોકેટ બૂક્સ વગેરે અહીં બુક ફેરમાં છે.

child books

પૂરો Amdavad National Book Fair જોવામાટે અંદાજિત 2 થી 3 કલાક જેટલો સમય પસાર થાઈ સકે, તેટલા માટે જ અહીં Food Court અને Canteen પણ Book Fair માં જ છે જેમાં Havmor, Honest જેવા સ્ટોલ્સ અને અન્ય ફાસ્ટફૂડ વાનગીઓ નો આનંદ માણિ શકો.

food court at book fair 2018
રાત્રીના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો  નું પણ આયોજન AMC દ્વારા અહીં જ કરવામાં આવ્યું છે, જેમાં મુશાયરો, લોક સંગીત, ગીત-ગઝલ, સાહિત્ય ની દુનિયામાં જાણીતા દિગ્ગજો ના પ્રોગ્રામ્સ  હોય, જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

amdavad national book fair concerts

આ Amdavad National Book Fair માં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી એક મેડિકલ કેમ્પ સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે જેમાં ડાયાબિટીસ માટે નિઃશુલ્ક તપાસ કરી આપવામાં આવે છે.

 

Follow us on Social Media

Facebook | Instagram

Write to us at contact@amdavadblog.com

About Blogger

Admin of amdavad blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

I accept that my given data and my IP address is sent to a server in the USA only for the purpose of spam prevention through the Akismet program.More information on Akismet and GDPR.