Book Fair Ahmedabad | The Bookish AFFAIR

Book fair Ahmedabad

Book fair ahmedabad | શું તમે પુસ્તક પ્રેમી છો ? તો અહીં મુલાકાત લેવાનું ચુક્સો નહિ.

પુસ્તક પ્રેમી મિત્રો માટે ખુશ ખબર, આપણા શહેર અમદાવાદ માં વિશાળ પુસ્તક મેળા નું આયોજન થયેલું છે. આશિષ બૂક્સ મુંબઈ દ્વારા આયોજિત આ બુક ફેર 8 ઓક્ટોબર સુધી છે. શહેરના મુખ્ય વિસ્તાર એવા સી.જી. રોડ પર આવેલા શ્રીમતી શુશીલાબેન રતિલાલ હોલ માં આ Book Fair ahmedabad યોજાયેલો છે.

Book fair Ahmedabad categories

આ પુસ્તક મેળાની ખાસ વાત એ છે કે અહીં બધીજ એજ ગ્રુપ એટલેકે બાળકો થી લઈ કોલેજ અને ઉંમરલાયક, બધાજ માટે મનગમતા પુસ્તકોનું કલેકશન છે. અહીં હાજર બૂક્સ ની વિવિધ ગોઠવણી ની કેટેગરી જેવીકે ટ્રાવેલ, કુકીંગ, આર્ટ, પેઇન્ટિંગ, ડ્રોઈન્ગ, ફોટોગ્રાફી, સાયન્સ, નોલેજ, હિસ્ટરી, ફિટનેસ, યોગા, સેલ્ફ હીલિંગ,  ગ્રામર, એન્સાઇક્લોપીડિયા, ફ્રિકશન, નોવેલ, કમ્પ્યુટર, એનિમલ-બર્ડ્સ, વિલ્ડ લાઈફ વગેરે જેવા રસપ્રદ વિષયો પરની અલગ અલગ ઓથરની હિન્દી, ઇંગલિશ અને ગુજરાતી ભાસામાં બૂક્સ રાખેલી છે.

તેમજ દરેક બૂક્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપેલ છે. અહીં તમે લોકલ લેખકો થી લઈ ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર કેટેગરી શુધીની દરેક બૂક્સ અહીં રાખવામાં આવેલી છે.

બાળકો માટે Books

Book fair Ahmedabad child books

બાળકોના વિવિધ પસંદીદા વિષયો જેવાકે પેઈંટીંગ્સ, હિસ્ટરી, સામાન્ય ગણિત, ચાઈલ્ડ સાયન્સ વગેરે જેવા વિસય આધારિત બૂક્સ હિન્દી, ગુજરાતી અને ઇંગલિશ જેવી ભાસમાં ઉપલબ્ધ છે, બાળકો વિદ્યાર્થીઓ માટે ખાસ બૂક્સ ની કેટેગરીમાં અલગ અલગ પ્રકાશનો ની બૂક્સ સરળ ભાસમાં અને બાળકોને રસ પડે તેવા ગ્રાફિક્સ સાથે છે.

Book fair Ahmedabad

ફૂડ(Food)ના શોખીન માટે

આ બુક ફેર માં ફૂડ ના શોખીન અને ગૃહિણીઓ માટે લોકલ અને ઇન્ટરનેશનલ ફૂડ ની રેસીપી બૂક્સ તેમજ લેટેસ્ટ કિચન હેક્સ એન્ડ ટ્રીકસ જેવી વિવિધ બૂક્સ હજારછે.

Book fair Ahmedabad


વધુ વાંચો : અમદાવાદમાં મળતા આ હેલ્થી સ્નેક્સ દ્વારા તમારી સવાર સ્વાસ્થ્ય પૂર્ણ બનાવો


મોટીવેશનલ બૂક્સ

સક્શેસ મંત્રા, મોટીવેશનલ સ્ટોરીઝ, થોટ્સ અને બીજા ઘણા ટાઇટલ્સ પર બૂક્સ અહીં આપ મેળવી શકો.

ટ્રાવેલ, લાઈફ સ્ટાઇલ અને અડવેંચર, હિસ્ટરી, જનરલ નોલેજ દેશ – વિદેશ વગેરેની બૂક્સ પણ છે.

Book fair Ahmedabad

કેરીઅર ગાઈડ અને બીજા પ્રોફેશનલ કોર્સ જેવાકે કમ્પ્યુટર ગ્રાફિક્સ, ફોટોગ્રાફી, કોડિંગ, નેટવર્કિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને વિવિધ મેનેજમેન્ટના વિષયો પરની બૂક્સ મેળવી શકો.

Book fair Ahmedabad

બેસ્ટ સેલેર બૂક્સ ને નોવેલ્સ તેમજ પ્રખ્યાત લેખકો જેવાકે જિમ કોલિંગ્સ, જે.કે.રોવલિંગ, ડેન બ્રોવન, ચેતન ભગત, અરૂંધતી રોય, આર.કે. નારાયણ વગેરે ની બૂક્સ અહીંતમે મેળવીશકો.

Book fair ahmedabad

વિવિધ પુસ્તકો અને તેનાપર આકર્ષક ડિસ્કાઉન્ટ, પુસ્તક પ્રેમી અમદાવાદી ઓ માટે આ એક શાનદાર ડિલ છે. માટે તમારા ફ્રી સમય માં જરૂર વિઝિટ કરાય તેવી જગ્યા. સમય સવારે 10  તો રાતે 10 સુધી.

 

Follow us on Instagram

Like us on Facebook

Don’t forget to share your thoughts/feedback in comments

About Blogger

Admin of amdavad blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *