તમારા આરોગ્ય વિશે તમારા ચહેરો શું કહે છે! શરીર ની હેલ્થ વિશે જાણો તમારા ચહેરા પરથી…

face mapping

તમારા આરોગ્ય વિશે તમારા ચહેરો શું કહે છે!
They say the eyes are the windows to the soul but your mouth has plenty to say about your general health.

અહીંયા જણાવેલ અમારી Face Mapping Health Guide જે તમારા Lip crack થી લઈ Bleeding gums જેવા બધીજ  Unhealthy signs અને Deficiencies થી માહિતગાર કરાવે છે.

Cracked lips:

crecked lips face mapping

તમને લાગે કે તમારો આહાર સંતુલિત છે! તો પણ અમુક પોષક તત્વોને ની ઉણપ વર્તાય છે. અને ક્યારેક તે ખામીઓ તમારા હોઠમાં દેખાય છે.

જો તમારા હોઠ અચાનક સૂકી થઈ જાય, અથવા તમે તમારા હોઠ ના ખૂણા પર પીડાદાયક તિરાડો એટલે કે હોઠ ફાટવા માંડે, તો તમારા શરીર માં  Iron, Zink, vitamin B3, અથવા vitamin B6 ની ઉણપ હોવાની સંભાવના હોઈ શકે. આ Face mapping Signs આવા પોશાક તત્વો ની ઉણપ ના સંકેત છે.

Fill the lack:

iron rich foods

Red meat એ આયર્ન અને ઝીંક ના સારા source છે, તમારી diet માં રોજ થોડી માત્ર માં રેડ મીટ  નો ઉપયોગ કરવાથી ફાયદો થશે. અન્ય Salman, Eggs વગેરે માં પણ આયર્ન, ઝીંક અને વિટામિન D હોયછે.

પાંદડા વાળા શાકભાજી જેવાકે પાલક, બ્રોકોલી, આવોકાડો, વટાણા વગેરે શાકભાજી નો રોજ ઉપયોગ કરી શકો.

ગંભીર Cracked lips એ હૃદય રોગ અને તેના પ્રકાર સહિતના સ્વાસ્થ્ય સમસ્યાઓની પ્રારંભિક ચેતવણી હોઈ શકે છે

Inflamed gums:

inflamed gums problem

દાંત ના પેઢા માં લોહિ આવવું સામાન્ય સમસ્યા છે જે પેઢામાં ના Plaque જે બ્રશ કરતી વખતે સાફ ન થવાથી દાંત ના પેઢા ને અસર કરે છે, જેનાથી પેઢામાં લોહિ નીકળવા અને દાંત દુખવા અને સોજા જેવી સમસ્યા થાય છે.

પેઢા માં સોજો આવવો એ શરીરમાં Calcium ની ઉણપ પણ દર્શાવે છે


Read also: Winter Season માં તમારી રોગપ્રતિકારક શક્તિને Boost કરો, આ રીતે…


Fill the lack:

calcium rich food

દાંત ના પેઢા માં રહેલા Plaque ને દૂર કારવા તમારી યોગ્ય Brushing Technique મહત્વનો ભાગ ભજવે છે. દાંતના પેઢાની યોગ્ય સફાઈ માટે Anti-gingivitis Toothpaste નો ઉપયોગ કરી શકો. Calcium અને Vitamin C જેવા તત્વો નું Defeciency દૂર કરવા દૂધ-દહીં, Cheese અને Fruits ને તમારી રોજિંદી Diet માં ઉમેરો.

Flattened teeth:

Flattened teeth

Tooth-grinding, or bruxism કે જે નું મૂળ કારણ માઈન્ડ પર ના તણાવ અને ચિંતા છે. જે રાતે સૂતી વખતે દાંત કાકડાવા અથવા તો ઊંઘ માં તણાવ ને લીધે અચાનક ઉભા થઈજવું ને મોઢાપરના જડબા પર દબાણ કરવો વગેરે કારણો Flattened teeth અને Face mapping સાથે જોડાયેલા છે. સામાન્ય રીતે આ સમસ્યાનું મૂળ કારણ અપૂરતી ઊંઘ હોયછે, જે ધીમી શ્વસન પ્રક્રિયા અથવાતો નાક બંધ હોવાથી પણ થાયછે, જેની સીધી અસર દાંત અને પેઢા પર પડતી હોયછે, દાંત માં પીળાશ આવવી અથવાતો દાંત માં ઘસારો થવો વગેરે જોવામળે છે.

Fill the lack:

nasal strips

પૂરતી ઊંઘ ખુબજ જરૂરી. જો સુતી વખતે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો Nasal strips અથવા તો Nasal Drop નો ઉપયોગ કરી શકાય. સુતા પહેલા Breathinhg Exercise & Medetation પણ ફાયદા કારક.


Also read: કચ્છી દાબેલી માટે પ્રખ્યાત બિનહરીફ દાબેલી અમદાવાદ માં, જાણો અહીંની બીજી પ્રખ્યાત વાનગીઓ…


Cracking, crumbling teeth:

cracked teeth

દાંત માં તિરાડ પાડવી અથવા તો દાંત ભાંગવા એ અસામાન્ય પ્રક્રિયા છે. જે કોઈ પણ ઉમર માં થાય છે દાંતમાં Erosion થવાનું મૂળ કારણ પેટમાં હેલ ખરાબી છે. પેટમાં ખરાબીને લીધે ઉત્પન્ન થતા એસિડ જે દાંત માં ના Enamel ને ઓગળેછે. આ પ્રોબલેમ થવાનું કારણ પેટ અને અન્નનળી વચ્ચે ખામીયુક્ત અવરોધોને લીધે થાય છે, જે સ્થૂળ અને વૃદ્ધ લોકોમાં વધુ જોવા મળેછે.

Fill the lack:

દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવું જો તમારું મોં સૂકું થઈ જતું હોય તો. Brush કરતી વખતે Floried યુક્ત પેસ્ટ વાપરવી જે Enamel Erosion માટે અસર કારક છે.  

Sores (છાલાં પાડવા):

lip sores

આ ગરમ અથવા તીક્ષ્ણ વસ્તુ ખાવાથી અથવા બળ થી દાંત સાફ કરવા જેવી સરળ વસ્તુથી થઈ શકે છે. પરંતુ જ્યારે મોઢામાં  દુખાવો એક કે બે અઠવાડિયામાં જતો નથી, ત્યારે તે Oral cancer ના પણ chances હોઈ શકે. Virus અથવા તો Genital herpise એ મોઢા પર છાલાં પાડવા અને Oral cancer  નું મૂળભૂત કારણ હોઈ શકે.

Face Mapping Cure: 

ગરમ અથવા તીક્ષ્ણ વસ્તુ ખાવાથી પડતા છાલાં ના ભાગ પર બરફ ઘસવો અથવા તો સાફ નરમ કપડાં ને ઠંડા પાણીમાં રાખી તેનાવાએ છાલાં વાળા ભાગ પર ઘસી શકાય. એલોવેરા લગાવવું પણ ફાયદા કારક. પેટ્રોલિયમ જેલી નો લેપ પણ કરીશકાય જે તે ભાગ ને અન્ય ઇન્ફેકશન થઈ દૂર રાખે છે. જો દુખાવો વધુ સમય થી હોયતો તરત જ જાણકાર ડૉક્ટર ની સલાહ લેવી.

 

Be updated with every happening in Ahmedabad on Our Social Media

Facebook | Instagram

Reach us at contact@amdavadblog.com

About Blogger

Admin of amdavad blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

I accept that my given data and my IP address is sent to a server in the USA only for the purpose of spam prevention through the Akismet program.More information on Akismet and GDPR.