કચ્છી દાબેલી માટે પ્રખ્યાત બિનહરીફ દાબેલી અમદાવાદ માં, જાણો અહીંની બીજી પ્રખ્યાત વાનગીઓ…

દાબેલી – કચ્છી દાબેલી – કચ્છી ડબલરોટી – દેશી બર્ગર  વગેરે જેવા નામોથી ઓળખાતી એક ચટાકેદાર રિવોલ્યૂશનરી વાનગી કચ્છ ની દેન છે. બાફેલા મસાલેદાર બટાકાના માવાને બન ની વચ્ચે મૂકી તેમાં લસણ, આંબલી-ખજૂર, વગેરેની ચટણી લગાવી મસાલા સીંગ સાથે સર્વ કરતી આ વાનગી અદભુત છે, જેને ખાતા લોકોનું મન અટકતું નથી. બન ની વચ્ચે મસાલો દાબીને ભરવામાં આવતો હોવાથી આ નું નામ દાબેલી પડ્યું, જે આપ સહુ જાણતા જ હસો, પણ આ દાબેલીના Inventor કોણ હતું? તે ની કોઈ સ્પષ્ટતા નથી, આની શરૂઆત કચ્છ ના ગાંધીધામ અને માંડવી માં થી પોપ્યુલારિટી ની શરૂઆત થઈ ત્યારપછી ગુજરાત-મહારાષ્ટ્ર અને આજ ભારત ભર માં કચ્છી દાબેલી ની બોલબાલા છે. Binharif Dabeli Ahmedabad.

દાબેલી, અમદાવાદમાં સૌથી વધુ ખાવામાં આવતું Finger Food Item હોઈશકે. દાબેલી સર્વ કરતા ઘણા શોપ્સ અમદાવાદ માં છે, જેમાં કર્ણાવતી દાબેલી, મેવાડ, હરિઓમ વગેરે જેવા નામ પ્રખ્યાત છે. પણ સૌંથી ઓથેન્ટિક કચ્છી દાબેલી કોની? આપ્રશ્ન હાલ સુધી ખાવાના શોખીન અમદાવાદીઓ વચ્ચે નહોતો પણ જયારે તમે Newly open Binharif Dabeli ની કચ્છી દાબેલી Try કરસો ત્યારે જ તમને ખરા કચ્છી ટેસ્ટ નો ખ્યાલ આવશે!

binharif dabeli gandhidham

Binharif Dabeli, નામની જેમ જ અહીંની ની કચ્છી દાબેલી નો કોઈ હરીફ (rival) નથી. ગાંધીધામ કચ્છ ની પ્રખ્યાત બિનફરિફ દાબેલી ની ફર્સ્ટ શોપ Ahmedabad માં recently ઓપન થઈ છે. બિનહરીફ દાબેલી બ્રાન્ડ Since 1980 થી ગાંધીધામ, કચ્છ માં ઑથેન્ટિક દાબેલી સર્વ કરેછે અને ત્યાં ખુબજ લોકપ્રિય છે.

અમદાવાદ ના બોડકદેવ વિસ્તારમાં બિનહરીફ દાબેલી ની કચ્છ ની બહાર આ પ્રથમ બ્રાન્ચ ઓપન થઈ છે, અને આવતાજ Talk of the Town બની છે.


Related: Fries haven in Ahmedabad | Cafe Nifoo


Binharif Dabeli – Stright from the kutch

શોપ Tendy yellow interior બ્રાન્ડિંગ સાથે “Cool feeling” ધરાવે છે, જે અમદાવાદ ના રેગ્યુલર દાબેલી શોપ્સ થી કૈંક હટકે લૂક આપેછે. વોલ પર ના પોસ્ટર્સ પણ ઇન્ટરેસ્ટિંગ છે.

Binharif Dabeli kutch

“Isme kuchh khaas hai, Kyonki kutch khaas hai”, interesting!

What’s so popular? – Binharif Dabeli

અહીં મેનુ માં મુખ્યત્વે દાબેલી અને વડાપાંવ છે, અન્ય તેના અલગ અલગ Varient જેવાકે Cheese, Butter, Dry fruit, Jumbo Dabeli વગેરે.

Most Authentic Dabeli પ્લેઇન દાબેલી ગણાય (Regular without grill)

Binharif Dabeli

અહીંની રેગ્યુલર દાબેલી નું Stuffing બીજાની સરખામણી માં Max છે અને સાથે મસાલેદાર સીંગ, ગ્રીન ચટણી અને આંબલી-ખજૂર ની ચટણી ને લસણ ની ચટણી  with સોફ્ટ બન Tasty અને Tangy સ્વાદ આપેછે. ખુદ Try કરો અને અનુભવો…

તમારા Spice level પ્રમાણે તીખી લસણ ની ચટણી નું લેવલ સેટ કરીશકોછો. દાબેલી અહીંની Must Try Thing છે.

જો તમે Kutchi Dabeli ના Die Hard Fan હોય તો Jumbo Dabeli 100% તમારી ભૂખ નો અનેરો સંતોસ છે.

Other Delicacies

અન્ય Must Try Thing અહીંના વડાપાંવ  છે જે ગ્રીન ચટણી સાથે સર્વે કરવામાં આવેછે અને Kutchi Bowl (ભેળ) અહીંની પ્રખ્યાત છે.

binharif dabeli vadapav

ચોકલેટ ચીઝ બટર વડાપાંવ, મેયોનેઝ વડાપાંવ, શેઝવાન વડાપાંવ વગેરે  Tangy Vadapav Varient પણ અહીં try કરીશકો.

Overall – Binharif

A highly recommended place for Authentic Kutchi Dabeli & other Quick Bites. આ પ્લેસ તમારી Indian street food craving માટેનું Best Place અને Budget Friendly option બનીશકે.

 

Address: A/2, G.F. Mohini Complex, B/s, Atithi Dining Hall, Bodakdev, Ahmedabad

 

Be updated with every happening in Ahmedabad on Our social media

Facebook | Instagram

Reach us at contact@amdavadblog.com

 

About Blogger

Admin of amdavad blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

I accept that my given data and my IP address is sent to a server in the USA only for the purpose of spam prevention through the Akismet program.More information on Akismet and GDPR.