Ahmedabad Be prepared for the New version of Law Garden Khau Galli Happy Street…

Law Garden Ahmedabad

Ahmedabad ના Law Garden Food Street બનશે નવી અને હેપી સ્ટ્રીટ…

અમદાવાદી તૈયાર થઈ જાઓ તમારા Favourite Street Food નો ફરી આનંદ લેવા માટે Law Garden Khau Galli પર. હવે Law Garden ખાઉં ગલી બનશે વધુ સુવિધા સભર, ઑર્ગેનાઝડ અને સ્વચ્છ જ્યાં મળશે પ્યોર અને હાઇજીનિક ફૂડ.

law garden street food lane ahmedabad

Ahmedabad ની સૌથી જૂની ખાઉં ગલી જેને અમદાવાદ ની “હેરિટેજ ખાઉં ગલી” કહીશકાય તેવી Law Garden Street Food Bazaar ફરી સારું થશે. Ahmedabad Municipal Corporation દ્વારા 5.50 કરોડ ના ખર્ચે Law Garden ખાઉં ગલી આગામી 6 થી 8 મહિનામાં રી-ડિઝાઇન કરી ફરી સારું થશે. આ ખાઉં ગલી ની ડિઝાઇન NID દ્વારા તૈયાર કરી છે.

અગાઉ Ahmedabad શહેરમાં ચાલીરહેલા ગેરકાયદેસર દબાણો અને અનિયમિત પાર્કિંગ પ્લેસ ખાલી કરવા અમદાવાદ પોલીસ અને કોર્પોરેશન દ્વારા ચાલીરહેલ ડ્રાઈવ અંતર્ગત આ ખાઉં ગલી બંધ કરવામાં આવેલી હતી. ત્યાર બાદ ત્યાંના વેપારીઓ ની અરજીઓ બાદ આ ખાઉં ગલી ફરી સારુંથવા જેઇ રહી છે.

Law Garden Happy Street

Happy-Street-Ahmedabad

નવી તૈયાર થવા જેઇ રહેલી આ Law Garden Khau Galli દિવસ દરમિયાન પબ્લિક પાર્કિંગ અને રાતે Street Food Park ની જેમ ઉપયોગમાં લેવાશે. વેપારીઓ અહીં પોતાના મુવેબલ સ્ટોલ્સ લગાવી શકશે, જેથી “Meals on Wheels Concept” નું ફૂડ બજાર તૈયાર કરશે. જેનો કોન્સેપટ Happy Street નો રાખ્યો છે. જેથી આ લો ગાર્ડન ખાઉં ગલી Happy Street માટે પણ ઉપયોગમાં લેવાશે.


Also read: Foot over Bridge, New parks, Clean Food Hubs and more What else Ahmedabad…


Law Garden થી લઈ NCC સર્કલ સુધીના રસ્તાની બંને બાજુ સાંજથી Food Stalls ગોઠવાશે અને દિવસ દરમ્યાન આ જગ્યાનો ઉપયોગ પબ્લીક પાર્કિંગ માટે થશે. રસ્તાપર ની દીવાલો પાર આકર્ષક ગ્રાફિક્સ ડિઝાઇન જે NID એ તૈયાર કરેલી છે તે બનાવામાં આવશે જેથી આખી સ્ટ્રીટ ને યુનિક લુક મળશે.

got excited after reading this!!! comment below your thoughts

Follow us on Social Media

Facebook | Instagram

Write to us at contact@amdavadblog.com

About Blogger

Admin of amdavad blogs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *