Most visited places in Gujarat by tourists | પ્રવાસીઓ દ્વારા વધુ મુલાકાત લેવાયેલા સ્થળો

most visited places in Gujarat by tourists

Top most visited places in Gujarat by tourists

Gujarat, ભારતના વિશાળ રાજ્યો માંનું એક, આપણું ગુજરાત વિશ્વના પર્યટકો ને આકર્ષવામાં ભારત ભર માં અગ્રેસર છે. ગુજરાતનો વિશાળ દરિયા કાંઠો હોય કે અહીંની સંસ્કૃતિ અને ઐતિહાસિક સ્થળો, ગીરનું જંગલ હોય કે સાપુતારા હિલ્સ ની સુંદરતા, આ બધુ વિશ્વ ભરનાં ટુરિસ્ટો એ આકર્ષ્યા છે અને તેની સુંદરતાને વખાણ્યાં છે.

ગુજરાત નો ભૌગોલિક વારસો પણ અદભુત છે સાથે અહીંના મળતાવડા લોકો અને સ્વાદિષ્ટ વ્યંજનો ના વખાણ કરવામાં કોઈ બાકી નથી. એક તરફ જૂનો ઇતિહાસ જોવામળે ત્યાં બીજી તરફ અમદાવાદ જેવા મહાનગરો પણ . સંસ્કૃતિ, સાહિત્ય, પ્રકૃતિ અને પરિવર્તન નું મિશ્રણ એટલે ગુજરાત.

ભારતનું એકમાત્ર શહેર કે જેને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી નો દરજ્જો મળ્યો છે, એ ગુજરાતનું અમદાવાદ. અમદાવાદ ની ભાતીગળ પોળો, ચબૂતરાઓ, દરવાજાઓ અને બજારો અને રિવરફ્રન્ટ જોવા લાયક છે.

ગુજરાત ના કેટલાક પર્યટન સ્થળો ની વિશ્વમાં મોનોપોલી કહી શકાય, જેમ કે એશિયાટિક સિંહો નું જંગલ જોવુંહોય તો ગીર, ગુજરાતમા જ આવું પડે અને ધરતી પર ચંદ્ર ની આનુભૂતિ કરવી હોયતો, કચ્છ નું સફેદ રણ ગુજરાતમા જ કરીશકાય. આમતો લિસ્ટ ઘણું લાબું છે, પણ ગુજરાત ના આ એવા સ્થળો કે જ્યાં વિશ્વ ના પ્રવાસીઓની(Tourists) પહેલી પસંદ કહી શકાય.

ગુજરાત ટુરિઝમ ના સપોર્ટ ને લોક ભાગીદારી થી ગુજરાતમાં પ્રવાસ અને પર્યટન(Tourism) માં ખુબજ વિકાસ થયોછે. માટેજ તો સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ને પણ કેવું પડે “કુછ દિન તો ગુજારો ગુજરાત મેં “

અમદાવાદ સિટી (Heritage city Ahmedabad)

Ahmedabad city

ગીર નેશનલ પાર્ક (Gir Forest)

gir park most visited places in Gujarat by tourists

સન ટેમ્પલ, મોઢેરા (Sun temple, Modhera)

Sun temple modhera

રાની કી વાવ, પાટણ (Rani ki Vav, Patan)

Rani ki vav patan

કચ્છ નું રણ (Desert of Kutch)

whaite desert kutchh


Read also: Top Places to visit near Ahmedabad


દ્વારકા ટેમ્પલ (Dwarka Temple)

Dwarka temple

જૂનાગઢ સિટી (Junagadh City)

Junagadh city most visited places in gujarat by tourists

વેળાવદર કાળીયાર નેશનલ પાર્ક (National Blackbuck park, Velavadar)

National Blackbuck park Velavadar

ચાંપાનેર – પાવાગઢ (Heritage site- UNESCO)

Champaner heritage site pavagadh
શત્રુંજય હિલ ટેમ્પલ, પાલીતાણા (Palitana Jain Temple)

most visited places in Gujarat by tourists

સાપુતારા હિલ્સ (Saputara Hill Station)

most visited places in Gujarat by tourists

સોમનાથ (Somnath temple)

somnath temple gujarat

નરારા ટાપુ (Narara, Marine National Park)

Narara national marine park gujarat

પોળો મૉનુમેન્ટ્સ અને વિજયનગર ફોરેસ્ટ (Polo Forest)

polo forest ahmedabad

ધોળાવીરા (Dholavra)

most visited places in Gujarat by tourists

લોથલ (Lothal)

lothal gujaarat


Read also: Book fair Ahmedabad | The Bookish AFFAIR


દીવ-દમણ (Diu-Daman)

diu gujarat

લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા (Lakshmi Vilash Palace, Vadodra)

Lakshmi vilash palace vadodra

 

Most visited places in Gujarat by tourists | Gujarat Tourism

Like us on Facebook

Follow us on Instagram

Don’t forget to leave your suggestion/feedback in comments below

Write to us at contact@amdavadblog.com

About Blogger

Admin of amdavad blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *