Navratri healthy fasting tips | કેવી રીતે ઉપવાસ કરી શકાય જે સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ | Health

Navratri healthy fasting tips

ઉપવાસ Navratri નો અભિન્ન અંગ છે. તેના સમર્થકો માને છે કે ઉપવાસ એ શક્તિની અંતિમ પરિક્ષા છે અને સ્વ-શિસ્તને પ્રોત્સાહન આપે છે. Aryuveda એ પણ હકીકત તરફ ધ્યાન દોરે છે કે આ સિઝનમાં ફેરફાર શરીર સાથે સંકળાયેલી હોય છે, આ સિઝનમાં જ્યારે શરીર સામાન્ય રીતે પેટમાં હળવા, પોષક સમૃદ્ધ અને ડાઈજેસ્ટ કરવા માટે સરળ હોય તેવા ખોરાક પસંદગી કરે છે, પાચનતંત્રને રીબુટ કરવામાં હેલ્પ કરે છે. આ માન્યતા સમકાલીન તબીબી પ્રેક્ટીશનર્સ દ્વારા સમર્થિત છે, જે નવરાત્રી ઉપાસના અને અંતરાય ઉપવાસની પ્રથા વચ્ચે સમાનતા તરફ ધ્યાન આપે છે. અહીં કેટલીક ઉપયોગીટિપ્સ, કેવી રીતે ઉપવાસ કરી શકાય Healthy Fasting Tips જે સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. 

Convenient Food for your daily Activity

નવરાત્રી ના તહેવાર દરમિયાન દિવસ ભરની તમારી રોજિંદા એક્ટિવિટી અને રાતે ગરબા ઉજવણી માટે વપરાતી એનર્જી ને અનુસાર Fasting  માટેના ખોરાક નું સ્કેડ્યુલ ગોઠવો. ઉપવાસ દરમિયાન સાબુદાણા વડા અને અન્ય તળેલા ફરાળ નો ખોરાક લેવાનું ઘટાડી Milk અને Fruits નો ઉપયોગ વધારો સાથે એ ખાસ ધ્યાન રાખો કે તમારો ફરાળ ટાઈમ તમારી બધી એકટીવીટી ને અનુરૂપ છે કે નહિ!

Food માં આ વસ્તુઓ શામેલ કરો

ગુજરાત માં ને અમદાવાદ માં વિવિધ ફાસ્ટિંગ મેથડ્સ પ્રચલિત છે. જો તમે Liquid Fasting પર હોય તો Fruit Juice અને Milk નો ઉપયોગ કરતાજ હસો. અલગ અલગ ફ્રૂટ જ્યુસ માં પપૈયા, સફરજન, દાડમ જેવા વિવિધ સીઝનલ Fruits જે પોષણ અને એનર્જી થી ભરપૂર છે તેનો ઉપયોગ કરી શકો. સાથે ફાસ્ટિંગ દરમિયાન દૂધ માં ગોળ(Jeggary) નું સેવન કરવું પણ આરોગ્ય સભર છે. ખોરાક માં Milk અને Curd નો ઉપયોગ વધારો જે  ડાઇજેસ્ટિન્ગ માટે ફાયદાકારક છે.

navratri fasting Cottage Cheese

ફાસ્ટિંગ માં જો તમે દિવસ દરમિયાન એકવાર હેવી ખોરાક લો છો, તે ખોરાક માં ફુલ કોર્સ મીલ કરતા કીટોજેનિક(Keto Diet) ડાયેટ ને અનુસરો, જેમાં Cottage Cheese અને Row green leafy Vegetables નો વધુ ઉપયોગ થાય છે. જે શરીરને પૂરતી એનર્જી પ્રદાન કરશે તેમજ પૂરતા પ્રમાણ માં કાર્બોહાઈડ્રેટ્સ પણ શરીર માં એબ્સોર્બ થશે. જેનાથી શરીરમાં એનર્જી માટે fat નો ઉપયોગ થશે અને ગ્લુકોઝ નું પ્રમાણ જળવાઈ રહેશે.

Rainy Season Diseases Prevention Amdavadblog.com Avoid leafy vegetables


Related: Farali eats Ahmedabad | Navratri special


Burn fat, not Glucos

તહેવારો દરમિયાન એસિડિટી અને ઓછી ઉર્જા જેવા સમસ્યાઓ દૂર કરવા માટે, નિષ્ણાતો સૂચવે છે કે તમારા શરીરને માટે જરૂરી એનર્જી કાર્બોહાઇડ્રેટમાં નહીં, ચરબીમાં થી મેળવવા માટે Cottage cheese, Nuts, Green leafy Vegetables અને અમુક પ્રકારના ઓછા કાર્બના Fruits સાથે કેટોજેનિક આહારમાં સ્વિચ કરો. આ રીતે તમારું શરીર તમારા શરીરમાં ચરબીને ગ્લુકોઝની ભૂખ ગુમાવવાને બદલે ઊર્જા માટે બાળશે.

Restore Electrolytes

ઉપવાસ દરમિયા તમારૂ શરીર મોટી માત્રામાં પાણી ગુમાવે છે, અને તેની સાથે, પાણીમાં રહેલા ક્ષારને લીધે. આ, Dehydration તરફ દોરી શકે છે, જે તમારા શરીરને માથાનો દુખાવો અને નબળાઇના રૂપમાં અનુભવે છે. દિવસ દરમિયાન પૂરતા સોડિયમ અને પોટેશ્યમનો ઉપયોગ કરીને ખાતરી કરો કે આનો સામનો કરો. એક્સપર્ટ ની સલાહ અનુસાર પાણીમાં રોક સોલ્ટ અને લીંબુ ના મિશ્રણ નું સેવનનો આગ્રહ રાખો.

Navratri fasting lime water


Also read: Healthy Protein Morning Breakfast options in Ahmedabad


Supplement as Necessary

સામાન્ય રીતે નવ દિવસ ફાસ્ટિંગ થી હેલ્થી શરીરમાં કોઈ ખાસ પ્રકારની વિટામિન્સ ની ઉણપ સર્જાતી નથી, છતાંપણ આયર્ન અને મલ્ટિવિટામીન થી ભરપૂર ખોરાક ખાવાથી અન્ય કોઈ Supplements ની જરૂર રહેશે નહિ. healthy fasting tips

Fasting Nutritional Supplements

Moderate Caffeine

ઉપવાસ દર્મિયા એક કપ Coffee નું સેવન કરવું સ્વાસ્થ્ય માટે સારું, તેમાં રહેલા કેફીન તત્વ શરીર માં Instant Energy પ્રાપ્ય કારક source છે. પણ કોફી ના સેવન નો સમય દિવસ દરમિયાન નો અને રાત્રીના ભોજનની પહેલાના ૩ થી ૪ કલાક પહેલાનું હોવું જરૂરી.

Caffeine coffee energy

Mad over Nuts on Navratri

જ્યારે પણ તમે ઉપવાસ દરમિયાન ભૂખ અનુભવતા હો ત્યારે પણ વિવિધ Nuts ખાઈ શકો. નટ્સ લાંબા સમય સુધી તમારા પેટ સંપૂર્ણ રાખશે. આ ખાસ કરીને કામ કરતા લોકો માટે સારા છે જેઓ તેમના કામના કલાકોમાં ભૂખ લાગે છે.

Navratri fasting tips

Healthy fasting tips

Want to be featured with us, Reach us at contact@amdavadblog.com

Never miss an update 

Like us on Facebook | Follow us on Instagram

About Blogger

Admin of amdavad blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

I accept that my given data and my IP address is sent to a server in the USA only for the purpose of spam prevention through the Akismet program.More information on Akismet and GDPR.