શરૂ થશે Railway ની સૌથી મોટી સેવા, Rail મુસાફરી બનશે ખુબજ સરળ જાણો UTS App ના ફાયદા…

Railway UTS App Booking

હવે Railway યાત્રા કરવા માટેની Ticket માટેની લાંબી લાઇનો માંથી રાહત મળી શકે છે. હવે 1 November બાદ લાગૂ કરવામાં આવતી આ UTS App યોજનાને કારણે ટીકિટ માટેની લાંબી લાઇનો માંથી છૂટકારો મળી જશે.

જ્યારે તમારે રેલવેની મુસાફરી શરૂ કર્યા પહેલા અનારક્ષિત (Unreseved) Tickets લેવા માટે લાંબી લાઇનમાં ઉભા રહેલુ પડતું હતું. આ તમામ લોકો માટે માથાના દુખાવા સમાન બાબત હતી. પરંતુ 1 નવેમ્બર બાદ UTS App થી ટીકિટ માટે લાઈન માં ઉભેલા લોકો જૂની વાત થઇ જશે!

Indian Railways અનારક્ષિત ટિકીટ કાઉન્ટર પર લગતી લાંબી લાઇનોને  ધ્યાને રાખીને રેલવે 1 નવેમ્બરથી સમગ્ર દેશમાં UTS Mobile App શરૂ કરવા જઇ રહી છે. આ સુવિધા શરૂ થયા બાદ તમારે ટિકીટ લેવા માટે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી.

Indian railways

UTS App (Unreserved ticketing system on Mobile) ની શરૂઆત 4 વર્ષ પહેલા કરવામાં આવીહતી.

પણ મુંબઈ ને દિલ્હી જેવા મહાનગરો સિવાય બીજા કોઈ રાજ્યો માં ઓછો રિસ્પોન્સ મડ્યો હોવાતી App ની કામગીરી CRIS (Center for Railway Information Syatem) દ્વારા બંધ કરવામાં આવેલી હતી.

1 November 2018 થી UTS App ફરીથી ભારત ભાર માં તેના યુઝર ફ્રેન્ડલી અને સહેલા ઇન્ટરફેસ સાથે લોન્ચ કરવામાં આવશે.

Book railway tickets without Standing in the line on the Railway Platform

UTS App ની મદદ થી ઓનલાઈન ટિકિટ બુક કરી શકો પણ તેનામાટે તમારે રેલ સ્ટેશન થી 25 થી 30 મીટર ના આંતર પર રહેવું ફરજીયાત. એટલે કે પ્લેટફોર્મ પર જઈને જ UTS App થી Online Booking પોસિબલ થશે. કોઈપણ એક યુઝર ના મૉબાઇલ એપ માંથી વધુમાં વધુ 4 Tickets જ બુક કરી શકાશે.

આ એપ એવાન્સ બુકિંગ માટે નથી, Unreserved Tickets Booking માટે જ છે.

અનારક્ષિત ટિકીટ સિવાય તમે UTS Mobile App Platform Tickets અને માસિક પાસ (Season Tickets) પણ ખરીદી શકો છો.


Also read: Cleaning Services in Ahmedabad | હવે તહેવારો પર સફાઈ ની ચિંતા છોડો આ…


UTS App Usage and Advantages:

UTS mobile app Android Play store અથવા તો Apple App store પરથી ડાઉનલોડ કરો એપ.

Android users: Download here…

iPhone users: Download here…

Railway UTS App Dowanload

App Download કર્યા પછી તમારા મોબાઈલ નંબર અને નામ અને પાસવર્ડ એન્ટર કરી રજીસ્ટર કરો, જો તમે પહેલી વાર આ એપ વાપરતા હોય તો.

પહેલેથી જ રજીસ્ટર હોય તો મોબાઈલ નંબર અને પાસ્વર્ડ થી સીધું લોગીન કરી શકો.


Also read: અમદાવાદીઓ માટે New Weekend Spot | જાણો ત્યાંના જોવાલાય Places and Actions


UTS App Features:

UTS App ની અંદર તમને અલગ અલગ ફીચર્સ મળશે જેવાકે

UTS App ticket booking

  • Book Ticker
  • Cancel Ticket
  • Booking History
  • R-Wallet
  • Profile
  • Show booked ticket
  • Help

આ UTS App ની મદદ થી ટિકિટ બુકિંગ માટેના વિવિધ 4 ઓપ્શન્સ છે જેવાકે Normal Booking, Quick Booking, Platform Ticket, Season Ticket.

UTS App online Tickets

પ્લેટફોર્મ ટિકિટ પણ એપની હેલ્પ થી મેળવીશકો,અને બુક્ડ ટિકિટ કેન્સલ પણ કરાવી શકો.

તમારી આવશ્યકતા પ્રમાણે રેલ મુસાફરીને લગતી કોઈપણ અન-આરક્ષિત ટિકિટ બુકિંગ આ એપ થી થઈ શકે, પણ તમારે પ્લેટફોર્મ થી અમુક નિશ્ચિત અંતરે હોવું જરૂરી અને તમારા મોબાઈલ માં Location High Accuracy મોડ માં હોવું અનિવાર્ય છે.

 

Be updated with every happening in Ahmedabad on Our Social Media

Facebook | Instagram

Reach us at contact@amdavadblog.com

About Blogger

Admin of amdavad blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

I accept that my given data and my IP address is sent to a server in the USA only for the purpose of spam prevention through the Akismet program.More information on Akismet and GDPR.