Sardar Sarovar Dam અમદાવાદીઓ માટે New Weekend Spot જાણો ત્યાંના જોવાલાય Places and Actions

sardar sarovar dam Statue of Unity

ભારત ના “લોહ પુરુષ “ અને સ્વતંત્ર સેનાની શ્રી સરદાર વલ્લભ ભાઈ પટેલ ને સન્માનિત કરતા અને વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા નો ખિતાબ મેળવનાર Statue of Unity નું લોકાર્પણ સરદારજી ની જન્મ જયંતિ 31ઓક્ટોમ્બર 2018 ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે થવા જઈરહ્યું છે. હાલ પેપર મીડિયા હોય કે ડિજિટલ મીડિયા દરેક નો Trending Topics, Statue of Unity અને Sardar Sarovar Dam જ છે, તમે જોતા જ હસો! રાષ્ટ્રીય એકતા દિવસ ના દિવસે દરેક ભારત વાસીઓ વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા ભારત માં હોવાનું ગર્વ અનુભવશે અને આ પ્રતિમા અને બીજી અન્ય સાઈટો જોવામાટે ખુલ્લી મુકવામાં આવશે. સરદારજી ને શ્રદ્ધાંજલિ આપતી પ્રતિમા નું નિર્માણ સરાહનીય છે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણાદાયી બનશે.

Sardar Sarovar Dam અને Statue of Unity ની વિશેષતાઓ ઘણી છે અને આ બધી ખાસિયતો Tourists ને આકર્ષવા માટે પૂરતીછે. અમેરિકાના Statue of Liberty ને જોવા વિશ્વભર ના અંદાજિત 45 lakh જેટલા Tourist દર વર્ષે ત્યાંની મુલાકાત લેછે, તેમ Statue of unity અને Sardar Sarovar Dam આવનારા સમય માં વિદેશી પ્રવાસીઓનું આકર્ષણ બનશે.

statue of unity narmada

અમદાવાદ થી લગભગ 200 કિલોમીટર દૂર આવેલા Sardar Sarovar Dam અને ત્યાંના અન્ય જોવાલાયક સ્થળો એ એક દિવસીય પ્રવાસ માટે અમદાવાદીઓ માટે New Picnic Spot ની યાદીમાં ઉમેરાશે, હે ને!

હાલ Statue of Unity અને સરદાર સરોવર સારા રસ્તા અને સ્ટ્રીટ લાઇટ્સ થી સુસજ્જ છે અને Narmada velly પરના રસ્તાઓ પણ સલામત અને ત્યાંના દરેક સ્થળો પર સહેલાય થી વાહનો ની અવરજવર અને પાર્કિંગ અવેલેબલ છે. આ જગ્યા આવનારા સમય માં અમદાવાદ, વડોદરા વગેરે શહેરો થી નજીક હોવાથી Weekend spent કરવામાટે નું Best Place બનશે.

Top Attration Places at Sardar Sarovar Dam

Narmada valley:

narmada valley

નર્મદા વેલી કોઈ સ્થળ નથી  પણ સરદાર સરોવર ડેમ અને Statue of Unity જે ડુંગરીયાળ વિસ્તાર પરછે તે નર્મદા વેલી થી ઓળખાય છે. નર્મદા વેલીના વળાંક-દાર રસ્તાઓ તમને સાપુતારા અથવા તો માઉન્ટ આબુ ની યાજ જરૂર કરાવશે. આ વેલીના રસ્તા પર ચઢતા ત્યાંના વાતાવરણ માની ઠંડક અને શાંતિ નો અનુભવ કરી શકશો. Statue of Unity તરફ જતા નર્મદા વેલી પરના Ponds, ખીણ અને વાંશ ના વૃક્ષો નો નજારો તમને જરૂરથી મંત્રમુગ્ધ કરીદેશે.

Sardar Sarovar:

sardar sarovar narmada

ભારતના પ્રથમ Home Minister સરદાર વલ્લભ ભાઈ પટેલ ના નામ પરથી જાણીતા આ કુત્રિમ જળાશય વિશ્વાવ ના કેટલાક વિશાળ કુત્રિમ જળાશયો ની યાદીમાં શુમાર છે. સરદાર સરોવર નો નજારો જોતા તમને એક શાંન્ત દરિયો હોય એવું પ્રતીત થશે.

Sardar Sarovar Dam:

sardar sarovar dam narmada

ભારતના Top 5 વિશાળ ડેમ માં અંકિત સરદાર શરોવર ડેમ એ માનવ નિર્મિત ભવ્ય સંરચનાઃ છે. આ ડેમ માં Hydro Electricity Power Plant છે જે ને જોવામાટેની પરવાનગી Sardar Sarovar Narmada Nigam, Gandhinagar થી મેળવી શકો, પ્રવાસીઓ માટે આ ડેમ અને Power Plant જોવા માટે ની અનુમતિ નથી.

સાંજના સમય માં ડેમ પરની લાઈટિંગ્સ ને ત્યાંના સનસેટ પોઈન્ટ્સ પરથી જોઈસકો, ત્યારનો નજારો આકર્ષક હોય છે.


Realted: Statue of Unity ની વિશેષતા!

Sunset Points:

sunset point sardar sarovar dam

નર્મદા વેલી પર Statue of Unity સુધી ના રસ્તા માં અમુક ઊંચાં વાળા વિસ્તાર પર પ્રવાસીઓ માટે Sunset Points બનાવામાં આવેલાછે. અહીં 3 અલગ-અલગ Sunset Points છે જ્યાંથી તમે Narmada Velly અને Sardar Sarovar Dam અને ખીણો નો અદભુત નજારો જોઈ શકો. Sunset Point 2 પર Museum છે જેમાં ડેમ ના બાંધકામ ના Photographs જોઈશકો.

Sunset points પર બેસવા અને પાણી ની સુવિધા હોવાથી Picnic માટે બેસ્ટ ઓપ્શન છે તેમજ અહીં તમે Local Food અને Sancking માટે વિવિધ stells અને Amul Parlor પણ છે.

Photography માટે બેસ્ટ પ્લેસ.


Read also: Face Mapping | તમારા આરોગ્ય વિશે તમારા ચહેરો શું કહે છે! શરીર ની હેલ્થ વિશે જાણો તમારા ચહેરા પરથી…


Statue of Unity:

statue of unity

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જેની ઊંચાઈ 182 મીટર છે તેની ભવ્યતા ને  જોવી એજ …

અહીંની વિશાળ પ્રતિમાની સાથે ત્યાંના Tribal Museum અને Audio Visual Museum માં Statue and Dam ના બાંધકામ ના Visuals અને અન્ય Rare Images જોઈ શકો. Tribal Museum માં દેશ ના વિવિધ Museum  માંથી Antiques અને Artifacts રાખવામાં આવશે જે અહીં તમે જોઈશકસો. અન્ય શોપિંગ માટે Handicraft bazar છે. Museum અને Statue ની મુલાકાત માટે ની ટિકિટ્સ ની ડેટાઇલ્સ તમે www.soutickets.in માંથી મેળવીશકો અને બુકિંગ પણ કરીશકો.

સાંજ ના સમયે અહીં World Class Light Show અને Musical Fountains હીંયા Must Thing to See છે.

statue of unity night lighting show

Tickets અને Booking નું સંચાલન Sardar Vallabhbhai Patel Rashtriya Ekta Trust (SVPRET) દ્વારા થાય છે જેની માહિતી www.statueofunity.in  મેળવી શકો.


Read also: Cleaning service agencies in Ahmedabad


Valley of Flowers:

valley of flower

Statue of Unity ની આગળ સુંદર અને વિશાળ Flower garden જોવાલાયક છે. જ્યાં તમે વિવિધ રંગીન ફૂલો ની સુંદરતાને જોઈ શકો અને ત્યાંની benches પર બેસી ચીર શાંતિ ની અનુભૂતિ કરી શકો.

Tent City:

tent city statue of unity

સાધુ બેટ ની નજીક બનાવેલ Tent City માં ટોટલ 250 ટેન્ટ ની વ્યવસ્થા છે, જેમાં 75 Luxurious, 75 Deluxe and 100 Standard tants માં ટુરિસ્ટો ની બધી સુવિધા નું ખાસ ધ્યાન રખાય તેમ આયોજન કારેલુંછે. યાત્રીઓ માટે Accomodation અને Food એમ બધી સુવિધા અહીં ઉપલબ્ધ થશે.

Statue of Unity અને Tent City ની નજીક ના વિસ્તાર ને ભવિષ્ય માં વિવિધ Adventure Sports અને River Crafting માટે વિક્સાવવાની યોજના છે. હાલ Sardar Sarovar Dam, Crocodiales માટે reserve હોવાથી કોઈપણ જાતની “Wate Activity” પ્રતિબંધિત છે.

 

Be updated with every happening in Ahmedabad on Our Social Media

Facebook | Instagram

Reach us at contact@amdavadblog.com

About Blogger

Admin of amdavad blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

I accept that my given data and my IP address is sent to a server in the USA only for the purpose of spam prevention through the Akismet program.More information on Akismet and GDPR.