Statue of Unity ની વિશેષતા! કેમ હશે સરદાર પટેલ ની આ વિશાળ પ્રતિમા વિશ્વ ની બીજી પ્રતિમાઓ કરતા સૌથી ખાસ?

દેશ ના પ્રથમ નાયબ વડાપ્રધાન અને “Iron Man of India“, Sardar Vallabhbhai Patel ની વિશાળ પ્રતિમા The Statue of Unity ના લોકાર્પણ માટે થોડા જ દિવસો બાકી રહ્યા છે

નર્મદા જિલ્લાના કેવડિયા કોલીની ખાતે સ્થિત Sardar Sarovar ડેમ પાસે નિર્માણ થયેલી Sardar Patel આ વિરાટ પ્રતિમાનું 31 ઓક્ટોબર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ થવાનું છે.

Statue of Unity પ્રતિમા ની ઊંચાઈ 182 meter છે અને આ પ્રતિમા Worlds Tallest Statue તરીકે નામાંકિત થશે.

ઊંચાઈ હોવાથી આ પ્રતિમા અંદાજિત 7 Km દૂરથી તમે જોઈશકો.

Statue fo Unity Sardar Patel india

વર્ષ 2013 માં આ પ્રતિમા બનાવની શરૂઆત થયેલ અને અંદાજિત 5 વર્ષ જેટલા ટૂંકા ગાળામાં આ વિશાળ પ્રતિમા નું લોકાર્પણ થવા જઈરહ્યું છે.

કેવડિયા કોલીની ખાતે સરદાર પટેલની 182 meter ની દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનીને તૈયાર છે, ત્યારે આ પ્રતિમાને એ રીતે બનાવવામાં આવી છે કે, જેને 6.5 તીવ્રતાના ભૂકંપના આંચકાની અસર નહિ થાય અને સાથે સાથે 220 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકતા પવનની પણ કોઈ અસર થશે નહિ. આ Statue ના બંધારણ માં મુખત્વે સ્ટીલ અને બ્રોન્ઝ જેવી નક્કર ધાતુઓ નો ઉપયોગ થયોછે.

આ બધી વેશેષતાઓ ની સાથે બીજી એક ખાસ વિશેષતા એ છે કે આ પ્રતિમા ની દરરોજ 15000 પ્રવાસીઓ આ Statue of Unity મુલાકાત લેશે અને મ્યુઝિયમ, નૌકાવિહાર સહિતની અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.

આ ઉપરાંત ભારત આવતા વિદેશીઓ પણ આ પ્રતિમાની મુલાકાત લઈ શકે તે માટે અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે.

Statue of Unity પ્રતિમા ની અંદરના ભાગમાં 2 High-Speed Lift પણ છે જે પ્રતિમા ના heart સુધી ની ઊંચાઈ પર થી પ્રવાસીઓ સામેનો નજારો જોઈ શકશે.

આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓ ની યાદીમાં શુમાર થશે, તે પહેલા કઈ પ્રતિમા એ આ ખિતાબ હાસિલ કર્યો હતો?

Top 7 Tallest statue around the World

 1 Statue of Unity

statue of unity sardar patel

Sardar Vallabhbhai Patel

સ્થળ: Gujarat, India

ઊંચાઈ: 182 meter

2 Spring Temple Buddha

springt emple buddha china

ઊંચાઈ:153 meter

સ્થળ: Henan, China

3 Laykyun Setkyar

laykyun setkyar tallest statue

ઊંચાઈ:116 મીટર

સ્થળ: Monywa, Myanmar


Also read: Latest News about Ahmedabad-Mumbai Bullet Train


4 Ushiku Daibutsu

statue Ushiku Daibustu japan

ઊંચાઈ:110 મીટર

સ્થળ: Ushiku city of Japan

5 Guanyin of the South Sea of Sanya

statue guanyin of south sea korea

ઊંચાઈ:108 મીટર

સ્થળ: Hainan province of China


Also read: Domino’s Pizza unofficially stopped selling Non-Veg pizza in Gujarat 


6 Emperors Yan and Huang

Emperors Yan an Haung statue

ઊંચાઈ:106 મીટર

સ્થળ: Henan province of China

7 Sendai Daikannon

sendai daikannon statue

ઊંચાઈ:100 મીટર

સ્થળ: Sendai, Japan

Never Miss any Updates on our Social media

Facebook | Instagram

For any inquiry, reach us at contact@amdavadblog.com

About Blogger

Admin of amdavad blog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *